|
હુ નાગર
|
હુ નાગર................
સિંહો નાં ક્યારેય ટોળા ના હોય...!
ઈતિહાસ ગવાહ છે.. "નાગર" એકલો રહી ને સમાજ નાં દુષણો સામે લડ્યો છે, અને ફતેહ હાંસલ કરી છે. પછી એ નર્મદાશંકર દવે (કવિ નર્મદ) હોય કે નરસિંહ મહેતા કે હોય મણિશંકર નભૂભાઈ દ્વિવેદી. તેમણે ક્યારેય પાછળ વળી જોયુ નથી કે મારા કેટલા ટેકેદારો છે.! માત્ર કર્તવ્ય-પથ પર આગળ વધ્યા છે...! અરે ઘણાં "નાગર-બંકા" એવા હતા.; જેઓ ઘર માં ભોજન નાં ફાંફાં હોય, જ્ઞાતિયે જ્ઞાતિ બહાર મુક્યા હોય તોય એકલે હાથે સમાજ નાં દુષણો ને ઉખાડી ફેંક્યા છે.!
"નાગર" ની એક વિષેશતા છે કે..; તે ક્યારેય કોઈ "વાદ" કે "જુથ" માં,, "ઘેટા નાં ટોળા" ની જેમ ફંગોળાતો નથી કે ધકેલાતો નથી. મોટા ભાગે પોતાની આગવી વિચારધારા ને અનુસરે છે.
જ્યાં "ભય" હોય, "બન્ધી" હોય અને "સમાજ પર હાવી" થવાની ભાવના હોય ત્યાં સંગઠનો રચાય. આપણે સંગઠિત નથી કારણકે આપડે નિર્ભય છીયે.. પણ આપણા માં ભાત્રુ-ભાવ છે, સ્નેહ છે અને સહાનુભુતી છે. આજે આપણી આગળ કોઇ આવી "જય હાટકેશ" કહે તો આપણી અંદર થી આત્મિય ભાવ નીકળે છે.! બસ યાર.., એજ પુરતુ છે. (3) જય હાટકેશ
"હુ નાગર છુ"
ઊઘતો ભલે સમાજ , પણ હુ ઊજાગર છુ જાગ્રુત જ રહુ સદાય ,હુ નાગર છુ
ઈર્ષા ઘણા ને થાય છે , મનૅ જોઈને જાણુ છુ, સન્સ્કારનો તોય હુ શાન્ત હુ ક્ષિરસાગર છુ.
પ્રેમે કદાચ બન્ધાઊ, ઋણથી કદી નહી , સવેળા ચેતી જ જાઊ છુ, હુ નાગર છુ.
વેરીઓ વચ્ચે બેસી તો જોયુ છે મે , ઙરપોક નથી ઠર્યો, હુ નાગર છુ.
કઙવુ વેણ કહે કોઇ ને લઙી પઙુ શુ હુ ? ના કઠે ધરી લઈ ક્રોધ, હુ નાગર છુ.
કૃપા આવી જ જો રહી હાટકેશની તો, પુઃન જન્મે પણ ગવૅથી કહીશ ,હુ નાગર છુ.
|
|
 |
[-] |
|
|